વર્ગ અને ઘન
1. આ રીતમાં પ્રથમ હરોળ સંખ્યા , બીજી હરોળ વર્ગ, ત્રીજી હરોળ ઘન દર્શાવે છે .
2. પ્રથમ હરોળની સંખ્યાને , બીજી હરોળની સંખ્યા વડે ગુણતા ઘન એટલે ત્રીજી હરોળ મળે .
3. આજ રીતે ક્રમશ કાર્ય કરતા ચતુર્થ , પાંચ ઘાત મળશે .
4. ઉલટું વિચારો તો બીજી હરોળનું વર્ગમૂળ પ્રથમ હરોળ થાય .
5. આજ રીતે ત્રીજી હરોળનું ઘનમૂળ પ્રથમ હરોળ મળે .
સંખ્યા | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
વર્ગ
|
1 | 4 | 9 | 16 | 25 | 36 | 49 | 64 | 81 | 100 |
ઘન | 1 | 8 | 27 | 64 | 125 | 216 | 343 | 512 | 729 | 1000 |
No comments:
Post a Comment