વર્ગ કરવાની સહેલી રીત
જેમાં એકમનો અંક 5 હોય તેવી સખ્યાનો વર્ગ
1. ધારોકે આપણે 15 નો વર્ગ કરવો છે.
2. સૌ પ્રથમ 15 માં રહેલ એકમનો અંક 5 નો વર્ગ 25 લખો .
3. દશકમાં રહેલ અંક 1 પછી 2 આવે તેના વડે ગુણો .
જેમકે 1 * 2 = 2
( દરેક દશકની સંખ્યા માટે આ કાર્ય કરવું )
4. મળેલા જવાબ પછી 25 લખો .
ઉદાહરણ
1. ( 15 ) ² = ( 1 * 2 ) _ ( 5 ) ² = 2_25 = 225
2. ( 25 ) ² = ( 2 * 3 )_ ( 5 )² = 6_25 = 625
3. ( 35 ) ² = ( 3 * 5 )_ ( 5 )² = 15_25 = 1525
....આજ રીતે આગળ ગણો ....
( 95 )² = ( 9 * 10 ) _( 5 )² = 90_25 = 9025
No comments:
Post a Comment