ગણિતની રમત - 4
જવાબ હંમેશા 2 જ આવશે .
1. કોઈ એક નંબર ધારો .
2. તેને 3 વડે ગુણો .
3. મળેલા જવાબમાં 6 ઉમેરો.
4. મળેલા જવાબને 3 વડે ભાગો .
5. મળેલા જવાબમાંથી ધારેલી સંખ્યા બાદ કરો .
6. જવાબ 2 મળશે .
- ઉદાહરણ -
ધારેલી સંખ્યા 5 છે .
3 વડે ગુણતા 15 થાય,
6 ઉમેરતા 21 થાય ,
તેને 3 વડે ભાગતા 7 આવે ,
તેમાંથી 5 બાદ કરતા,
જવાબ 2 મળશે .
No comments:
Post a Comment