નિશાનિઓના ગુણાકાર સમયે થતી તકલિફો દુર કરો.
( - 2 ) x ( - 4 ) = + 8
( - 3 ) x ( 5 ) = - 15
આ પ્રકારના ગુણાકારમાં થતી નિશાનિની ભૂલોમાં ઘટાડો કરવા
( - ) એટલે દુશ્મન , ( + ) એટલે દોસ્ત
દોસ્ત નો દોસ્ત = દોસ્ત
( + ) x ( + ) = ( + )
દોસ્ત નો દુશ્મન = દુશ્મન
( + ) x ( - ) = ( - )
દુશ્મન નો દુશ્મન = દોસ્ત
( - ) x ( - ) = ( + )
દુશ્મન નો દોસ્ત = દુશ્મન
( - ) x ( + ) = ( - )
No comments:
Post a Comment