ગણિતની રમત - 1
1. 10 થી નાનો કોઈ એક નમ્બર ધારો
2. ધારેલા નંબરના બમણા કરો.
3. તેમાં 6 ઉમેરો.
4. જવાબનાં અડધા કરો અથવા 2 વડે ભાગો .
5. મળેલા જવાબ માંથી ધારેલી સંખ્યા બાદ કરો.
જવાબ હંમેશા 3 આવશે.
1. 10 થી નાનો કોઈ એક નમ્બર ધારો
2. ધારેલા નંબરના બમણા કરો.
3. તેમાં 6 ઉમેરો.
4. જવાબનાં અડધા કરો અથવા 2 વડે ભાગો .
5. મળેલા જવાબ માંથી ધારેલી સંખ્યા બાદ કરો.
જવાબ હંમેશા 3 આવશે.
No comments:
Post a Comment